'કાવ્યપુષ્પ' પર આપનું સ્વાગત છે. 'કાવ્યપુષ્પ' એ ગુજરાતીઓનો, ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ માટે કાર્યરત બ્લોગ છે. 'કાવ્યપુષ્પ'ની વિશેષતા એ છે કે આ એક ડેઇલી અપડેટેડ બ્લોગ છે. 'કાવ્યપુષ્પ' આપની સમક્ષ રજૂ કરે છે ગુજરાતી ગઝલ, ગીત, મુક્તક, નઝમ, સોનેટ, તઝમીન, છૂટા શેર વગેરે જેવા અનેક કાવ્યપ્રકારો, તેમ જ ગુજરાતી ગદ્ય સાહિત્ય: ટુંકી વાર્તા, નવલિકા, આસ્વાદ, વિવેચન, રત્નકણિકાઓ, વગેરે રચનાઓનો વિપુલ ખજાનો. વળી ગુજરાતીઓ દ્વારા રચાયેલ ઉર્દૂ-હિન્દી પદ્ય પણ ખરું જ. અને બીજું ઘણું બધું...! 'કાવ્યપુષ્પ' નો ઉદ્દેશ દરેક ગુજરાતીને અભિવ્યક્તિનું માધ્યમ પૂરું પાડવાનો છે. ‘કાવ્યપુષ્પ’ પર આપ દ્વારા મોકલવામાં આવેલ ઉત્તમ સાહિત્યિક કૃતિઓ અચૂક પ્રકાશિત કરવામાં આવશે. -EDITOR પરેશ કળસરિયા અને અલ્પેશ કળસરિયા
6 comments:
ટેસ્ટ કોમેંટ વન :
મહેંકે છે અંગ અંગ સ્ક્દ્ફ્જ્ક્ફ ફ્ક્દ્જ સ્દ્દ્ફ્જ ફ્જ્ક્ગ સ્ક્દ્ફ્જ્ખ ક ગ્ક ફ્જ્ગ ક્ફ્હ્ક્ગ્જ ફ્જ્ક્જ દ્ફ ગ્ક્જ દ્ક્જ ગ્ક્ગ્જ
ક્દ્જ્ક્જ ક્ગ્જ્ક્ક ઘ્ક્જ્લ જ્ગ્ક લ્જ્ગ ક્લ ગ્જ્લ ગ્લ લ્ગ્જ લ્જ્ગ્લ ક્જ્ગ્ક લ્ક્ગ્જ્લ
જ્ગ્ક્લ્જ્ગ્લ્ક્ગ્જ્લ્ગ્જ્ક્ગ્જ્
test comment 2
kjfldkj jflkjkgj jfkdjg kgkjlk gkjdkjfgj gjkj jgkhk jgjlj gkj dkjgkj kjgkjlg kjhgkjkd jgkljk viujkj kjgfjg j
gjgg j;gk
gjgl
test comment 3
WOW! આ બ્લોગ ખૂબ જ સરસ છે.
test comment 4
fkj
fjjgljgjgj
fjljgkjkjkjkhjhjkj fjfkjkf ajkfj
afggg
એમ કહાની ઘડીએ તો
(ગઝલ)
તું નટડી છે ને હું નટ છું એમ કહાની ઘડીએ તો...
તું મેના ને હું પોપટ છું એમ કહાની ઘડીએ તો...
મારામાં તું ઘાસ બનીને કોમળ કોમળ રંગો પૂર ! પથ્થર જેવો હું બરછટ છું એમ કહાની ઘડીએ તો...
તારી છાતી ગજ-ગજ ફૂલે મારું હોવું સાર્થ બને, તારી અંદરનો હું વટ છું એમ કહાની ઘડીએ તો...
મારામાંથી બીજ સ્વરૂપે હું જ પછી નીકળી જાઉં, હું જીવનનું ફળ પાકટ છું એમ કહાની ઘડીએ તો...
જેનાં ઘરની બારી ખુલ્લી એનાં ઘરને ધન્ય કરું, પ્રેમ-અમીની હું વાછટ છું એમ કહાની ઘડીએ તો...
તું મીરાં છે, તું રાધા છે, તું છે અલ્લડ ગોપી ને- નંદનો લાલો હું નટખટ છું એમ કહાની ઘડીએ તો...
- અલ્પેશ કળસરિયા
E-Mail:
alpesh_kalasariya@yahoo.com
test comment 6
fjkdfj
fgkggjgk
fggjgkjkgjk
test comment 7
adf gfh ghhjj
Post a Comment